કવિતા
મારે લાફો મારવો છે કાબરાને
ચકલીને પંજવે છે રોજ
અને આવીને કા કા કરી જાય છે રોજ ...
મારે લાફો મારવો છે કાબરાને. .....
જ્યાં મારવા જાઉં ત્યાં બેસી જાય છે થાંભલે
રોજ સવારે ચકલીને ચાંચ મારી જાય એ કાબરો
હું દરરોજ પથ્થર મારું કે ક્યારેક તીર બનવું મારું
તોય ચકલીના ઘોસલામાં ગડતો કાબરો..
મારે લાફો મારવો છે કાબરાને. .....
ચકલીનું બચ્ચું મરી ગયું એનું કારણ છે કાબરો
તોય એને રોજ આવે છે એ નફ્ફટ કાબરો
તોય એને હું કાઢી ન હકી ઇ કાબરાને
મારે લાફો મારવો છે કાબરાને. .....
Written by
..Nanda chavada
Comments
Post a Comment